Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

''માતા કી ચૌકી'': યુ.એસ.માં રાધા રમણ ટેમ્પલ પ્લેસેન્સીયા કેલિફોર્નિયા મુકામે ૧૯ જાન્યુ ૨૦૧૯ શનિવારના રોજ યોજાનારો ધાર્મિક કાર્યક્રમ

કેલિફોર્નિયાઃ ''માતા કી ચૌકી'' યુ.એસ.માં રાધા રમણ ટેમ્પલ,૧૦૨૨,ફ. બ્રેડફોર્ડ એવ.પ્લેસેન્સીયા, કેલિફોર્નિયા મુકામે ૧૯ જાન્યુ.૨૦૧૯ શનિવારના રોજ ધાર્મિક કાર્યક્રમ યોજાશે. જેનો સમય સાંજે ૫-૩૦ થી રાત્રિના ૮ વાગ્યા સુધીનો રહેશે. જેમાં શ્રી કાંતા ધીંગરા સહિતના ભાવિકો હાજરી આપશે. વિશેષ માહિતિ માટે કોન્ટેક નં.(૭૧૪)૮૫૪-૭૨૦૨ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(8:07 pm IST)