Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

યુ.એસ.માં બે એરિયા યુથ વૈષ્નવ પરિવારના ઉપક્રમે શ્રીમાયા ક્રિષ્નાધામ કેલિફોર્નિયા મુકામે 13 ઓક્ટોબર રવિવારે શરદ પૂર્ણિમા ઉત્સવ

કેલિફોર્નિયા : યુ.એસ.માં બે એરિયા યુથ વૈષ્નવ પરિવારના ઉપક્રમે શ્રીમાયા ક્રિષ્નાધામ કેલિફોર્નિયા મુકામે 13 ઓક્ટોબર રવિવારે શરદ પૂર્ણિમા ઉત્સવ ઉજવાશે.જે અંતર્ગત સાંજે 6 વાગ્યાથી શ્રીમાયા ભક્તિ કીર્તન ગ્રુપના ઉપક્રમે ઉત્સવની ઉજવણી શરૂ થશે

તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ છે.તેમજ બટાટાવડા અને સુરતી ઘારીની વ્યવસ્થા કરાઈ છે.સહુને સપરિવાર આમંત્રિત કરાયા હોવાનું જાણવા મળે છે.

(9:17 pm IST)