Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

અમેરિકામાં લોસએન્જલસ ના નોર્વોક ખાતે આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિર મા શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ ઉજવાયો : ઢોલ ,નગારા ,શંખ ,સહિતના વાજીંત્રોનાં નાદ સાથે નંદ મહોત્સવની ઉજવણી કરાઈ

લોસ એંજલસ : અમેરિકામાં લોસએન્જલસ ના નોર્વોક ખાતે આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિર મા શ્રી  કૃષ્ણ જન્મ મહોત્સવ ઉજવાઈ ગયો. સર્ઘન કેલીફોર્નિયા, અમેરીકા માં આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી ની ઉજવણી માટે સાંજના ૯ વાગ્યા થી ભાવિક ભક્તો આવવાના શરૂ થઈ ગયા હતા.કાર્યક્રમની શરૂઆત ભજન સંધ્યા થી થઈ હતી.

     બરાબર રાત્રીના ૧૨ - ૨૦ વાગે ઢોલ-નગારા-શંખ વગેરે વાજીત્રો થી શ્રી કૃષ્ણ જન્મ ની વધામણી દ્વારા અસંખ્ય શ્રધ્ધાળુ ભાવિકોની હાજરી માં નંદ મહોત્સવ માણવામાં આવ્યો હતો.તેવું માહિતી શ્રી  હર્ષદરાય શાહ અને તસ્વિર શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી કેલિફોર્નિયા ના સૌજન્ય દ્વારા જાણવા મળે છે.

(12:43 pm IST)
  • કોલકતાના પૂર્વ કમિશ્નર રાજીવકુમારને ઝટકો : કોર્ટે વચગાળાના જમીન અરજી રદ કરી : બારસાતના જિલ્લા સત્ર ન્યાયધીશે કહ્યું કે આ મામલો તેની અદાલતમાં વિચાર યોગ્ય નથી access_time 1:05 am IST

  • આંધ્રના પૂર્વ સ્પીકર શિવાપ્રસાદ રાવની આત્મહત્યા અંગે પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ સી.બી.આઈ તપાસ માંગી access_time 1:22 pm IST

  • શેરબજારમાં પ્રારંભ સાથે ૧૦૦ પોઈન્ટનું ગાબડુ પડ્યુ access_time 1:24 pm IST