News of Tuesday, 15th May 2018

‘‘શ્રી શનિદેવ જયંતિ'': અમેરિકાના ન્‍યુયોર્કમાં આવેલા શ્રી શનિશ્વરા ટેમ્‍પલમાં આજ ૧૫મે મંગળવારથી ૧૯મે ૨૦૧૮ શનિવાર સુધી થનારી ઉજવણીઃ હોમ,હવન,તેલ.અભિષેકમ,પ્રીતિ પૂજા, તથા શાંતિ પૂજા દ્વારા તમામ પ્રકારના દોષો દૂર કરવાની તક

ન્‍યુયોર્કઃ યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વરા ટેમ્‍પ, ૧૬૧૬, હિલસાઇડ એવન્‍યુ, ટેમ્‍પલ સ્‍ટુટ, ન્‍યુ હાઇડ પાર્ક, ન્‍યુયોર્ક મુકામે ૧૫ મે થી ૧૯મે ૨૦૧૮ દરમિયાન શ્રી શનિદેવ જયંતિ ઉજવાશે.

ઉજવણી અંતર્ગત હોમ, હવન, યજ્ઞ, તેલ અભિશેકમ, પ્રીતિ પૂજા, શાંતિ પૂજા, સહિતના આયોજનો દ્વારા તમામ પ્રકારના દોષોનું નિવારણ કરવાનું આયોજન કરાયું છે.

પૂજામાં ભાગ લેવા તથા ડોનેશન માટે કોન્‍ટેક નં.૫૧૬-૩૫૮-૯૪૦૨ દ્વારા સંપર્ક સાધવા ટેમ્‍પલની યાદીમાં જણાવાયું છે.

(11:07 pm IST)
  • નરેન્દ્રભાઇની સ્ટાઇલથી યેદિયુરપ્પાની કર્ણાટક વિધાનસભામાં એન્ટ્રી access_time 4:39 pm IST

  • આઈપીએલમાં ક્રિકેટરોની માફક (ઇન્ડિયન પોલિટિકલ લીગ )ધારાસભ્યોની પણ લીલામી કરાશે ? : કર્ણાટકમાં યેદિયુરપ્પાની તાજપોશી મામલે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાનો કટાક્ષ :રાજ્યપાલના નિર્ણયનો રાષ્ટ્રપતિ ભવન બહાર વિરોધ કરીને યશવંતસિંહએ કહ્યું કે આ ગેરબંધારણીય પગલાંથી લોકતંત્રની હત્યા થઇ છે access_time 1:03 am IST

  • બીટકોઈન કૌભાંડ મામલે નલીન કોટડીયા સામે બિનજામીનપાત્ર વોરન્ટ નીકળ્યુ અમદાવાદ સિવિલ અને સેશન્સ કોર્ટે કર્યુ વોરન્ટ ઈસ્યુ access_time 6:11 pm IST