News of Sunday, 13th May 2018

આદરણીય શ્રી સુરેશભાઈ જાનીના દુ:ખદ અવસાનથી સમગ્ર ટેક્સાસ (દલાસ) ગુજરાતી તથા ભારતીય સમુદાયમાં ઘેરા શોકની લાગણી : સદગતના પરમ પવિત્ર આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના : ૐ શાંતિ ,ૐ શાંતિ ,ૐ શાંતિ.

ટેક્સાસ : આદરણિય શ્રી સુરેશભાઈ જાનીના દુઃખદ અવસાન  સમાચારથી સમ્રગ ટેક્ષાસ (દલાસ )ગુજરાતી તેમજ ભારતીય સમુદાયમાં  આઘાત તથા ઘેરા શોકની લાગણી પ્રર્વતિ છે.

સુરેશભાઈ ના માર્ગદર્શન નીચે અનેક સંસ્થાઓએ પ્રગતિના સોપાન સર કરેલ છે OFBJP-USA જેવી વિશાલ સંસ્થાએ એક પથર્દશક ગુમાવ્યાનો વસવસો રહેશે....  દલાસ ભારતીય સમાજ તથા OF BJP દલાસ ચેપ્ટરને તેમની ખોટ સદાયરહેશે OF BJP દ્વારા દલાસ તથા ગુજરાતી તથા ભારતીય પરીવાર તરફથી તેમના
કુટુંબીજનો ને આશ્વાસન પાઠવે છે...
  શ્રી ઘનશ્યામ કકડીયા,S.Das gupta,Jimi Patel,સુભાષશાહ,(ગુજરા દર્પણ )ઉપેન્દ્ર પટેલ,દિલીપ શાહ,Chandru, Bima Pinta,આત્મન રાવળ તથા ડો. કિરણ પરીખ તેમને સાદર શ્રધાંજલિ પાઠવે છે... પરમ ક્રુપાળુ પરમાત્મા સદગત્તના આત્માને શાંતિ અર્પે એજ પ્રાથના...ૐ શાંતિ શાંતિ શાંતિ.. તેવું શ્રી સુભાષ શાહ (દલાસ) ની યાદી જણાવે છે.

(1:17 pm IST)
  • કર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન ? : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST

  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST

  • સુપુર્દ-એ-ખાક : તમામ તાકાત કામે લગાડી પણ અંતે કર્ણાટકમાં કોંગ્રેસનું ઢીમ ઢાળી દેવામાં મોદી-શાહ સફળ થયા... સુપુર્દ-એ-ખાક ટાઇટલ સાથે પ્રસિધ્ધ થયેલું લાજવાબ કાર્ટુન જાણીતા ડેટા એનાલીસ્ટ જી-પ્રધાને ટવીટર ઉપર ટ્વીટ કર્યુ છે access_time 4:22 pm IST