Gujarati News

Gujarati News

News of Tuesday, 17th March 2020

કોરોના વાઇરસ બાબતે ભારત કરતા પણ આગળ નીકળી ગયેલું પાકિસ્તાન ચીનના શરણમાં : કોરોના વાઇરસ પીડિત દર્દીઓની સંખ્યા 184

ઇસ્લામાબાદ : કોરોના વાઇરસ મુદ્દે પાકિસ્તાન ભારત કરતા પણ આગળ નીકળી ગયું છે.જ્યાં ગઈકાલ સોમવાર સુધીમાં 184 પોઝિટિવ કેસ જોવા મળ્યા છે.ખાસ કરીને સિંધ પ્રાંત કોરોના વાઇરસનો અડ્ડો બની ગયું છે.આ મહામારીને નાથવા માટે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરીફ અલવી ચીન પાસે મદદ માંગવા દોડી ગયા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(1:51 pm IST)