Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

UAE માં પત્નીને આગથી બચાવવા જતા ભારતીય મૂળના પતિનું મોત

અબુધાબી : પોતાના ઘરમાં અચાનક આગ લાગતા ઘરમાં રહેલી પત્નીને આગથી બચાવવા દોડી જનાર ભારતીય મૂળનો યુવાન અનિલ નિનાન ખુદ આગનો ભોગ બની મૃત્યુ પામ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
સ્થાનિક સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળેલી વિગત મુજબ આ ઘટના ગયા સપ્તાહમાં બની હતી જેનાથી ભારતીય મૂળનો યુવાન આગમાં દાઝી ગયો હતો તેનું કરૂણ મોત નીપજ્યું છે.આગ શોર્ટ સર્કીટથી લાગી હોવાનું અનુમાન છે.

(8:25 pm IST)