Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

યુ.એસ.માં ''યુુનાઇટેડ ફેડરેશન ઓફ ઇન્ડો-અમેરિકન ઓફ સાઉધર્ન કેલિફોર્નિયા (UFICA)ના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઇ આવતા શ્રી એ.જે.દુધેકર

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ''યુનાઇટેડ ફેડરેશન ઓફ ઇન્ડો અમેરિકન્સ ઇન સાઉધર્ન કેલિફોર્નિયા (UFICA)ના ૨૦૨૦ની સાલના નવા વર્ષના હોદેદારોની તાજેતરમાં ચૂંટણી યોજાઇ હતી.

જેમાં પ્રેસિડન્ટ તરીકે શ્રી એ.જે.દુધેકર, એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડન્ટ તરીકે શ્રી ચંદર મિગલાણી, સેક્રેટરી શ્રી રમેશ રામનાણી, ટ્રેઝરર શ્રી વિનોદ વિનીત, વાઇસ પ્રેસિડન્ટ કલ્ચરલ સુશ્રી વિનિતા વિનિત, તથા વાઇસ પ્રેસિડન્ટ કોમ્યુનીટી તરીકે શ્રી વિનોદ દુધેકર, તથા ચેરમેન તરીકે શ્રી ડો.રંગીશ ગડાસલી ચૂંટાઇ આવ્યા હતા.

(7:22 pm IST)
  • ગુજરાતમાં સૌથી વધુ હિંદુ લોકોએ ધર્મ પરિવર્તનકરવા માટે અરજી કરી: રાજ્ય સરકારનો ખુલાસો : કુલ 1758 નાગરિકોએ ધર્મ પરિવર્તન કરવા માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી માંગી access_time 12:29 am IST

  • આપણે સાવરકરના સ્વપ્નનું નહીં,પરંતુ ભગતસિંહ અને આંબેડકરના સ્વપ્નનું ભારત બનાવવું જોઈએ : નાગરિકતા કાયદા પર જેએનયુ છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયાકુમારે એનઆરસીના પરિણામથી સતર્ક રહેવા અપીલ કરતા કહ્યું કે આ હિન્દૂ-મુસ્લિમનો મામલો નથી પણ આ બંધારણથી જોડાયેલ મુદ્દો છે : સવિધાનને દુષિત થતા બચાવવાનો મામલો છે access_time 12:57 am IST

  • બે દિવસમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની તમામ ૧૦૦ હોસ્ટેલ ખાલી કરાવવામાં આવશેઃ ૫ હજાર બહેનો સહિત ૧૮ હજાર વિદ્યાર્થી ભાઈ - બહેનો રહે છે : અલીગઢ થઈને જતી તમામ ટ્રેનોને સ્ટોપેજ અપાશે : વધુ બસોનો ઈંતેજામ પણ કરાશે access_time 12:56 pm IST