Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

યુ.એસ.માં ''નેશનલ ઇન્ડો.અમેરિકન એશોશિએશન ફોર સિનીયર સિટીઝન્સ (NIAASC)ની કોન્ફરન્સ યોજાઇઃ ઇન્ડિયન અમેરિકન સિનીયરો દ્વારા ૨૦૨૦ની સાલમાં યોજાનારા પ્રોગ્રામની ડીટેકટરી બહાર પડાશે

ફલોરિડાઃ અમેરિકામાં નેશનલ ઇન્ડો.અમેરિકન એશોશિએશન ફોર સિનીયર સિટીઝન્શ (NIAASC)ના ઉપક્રમે ર તથા ૩ નવેં.૨૦૧૯ના રોજ ફલોરિડા મુકામે ૩૦મી કોન્ફરન્સ તથા ૨૧મી વાર્ષિક મીટીંગ યોજાઇ ગઇ જેમાં અમેરિકાના જુદા જુદા સિનીયર સિટીઝન ઓર્ગેનાઇઝેશન્શના ૧૨૫ જેટલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

મીટીંગમાં નક્કી થયા મુજબ NIAASCના ઉપક્રમે ૨૦૨૦ની સાલમાં ઉજવાનારા ઇન્ડિયન અમેરિકન સિનીયરો માટેના પ્રોગ્રામની ડીરેકટરી આગામી દિવસોમાં બહાર પડાશે.

આ તકે ઉપસ્થિત અગ્રણીઓએ સિનીયરોની લાગણી, શારિરીક પરિસ્થિતિ, આધ્યાત્મિક વિચારો, તથા પ્રશ્નોની છણાંવટ કરી હતી.

(7:20 pm IST)
  • આપણે સાવરકરના સ્વપ્નનું નહીં,પરંતુ ભગતસિંહ અને આંબેડકરના સ્વપ્નનું ભારત બનાવવું જોઈએ : નાગરિકતા કાયદા પર જેએનયુ છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયાકુમારે એનઆરસીના પરિણામથી સતર્ક રહેવા અપીલ કરતા કહ્યું કે આ હિન્દૂ-મુસ્લિમનો મામલો નથી પણ આ બંધારણથી જોડાયેલ મુદ્દો છે : સવિધાનને દુષિત થતા બચાવવાનો મામલો છે access_time 12:57 am IST

  • રાજકોટમાં વધુ બે નવા ઓવરબ્રીજની જાહેરાત: કાલાવડ રોડ ઉપર જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસે અને ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ઉમિયા ચોક ખાતે ઓવર બ્રીજ બનાવવાની સ્ટેન્ડીંગ કમીટી દ્વારા સરકારમાં દરખાસ્ત access_time 12:56 pm IST

  • ગ્વાલિયર કલેક્ટરનો હુકમ: બંદુકનું લાયસન્સ જોઇએ તો ગૌશાળાને 10 ઘાબળા આપો: ગ્વાલિયર કલેક્ટર અનુરાગ ચૌધરીએ લાલ ટીપારા અને ગોલાનાં મંદિર સ્થિત ગૌશાળાનું નિરિક્ષણ કર્યું : નિરિક્ષણ દરમિયાન ગાયોની સ્થિતિને જોઇને તેમણે જીલ્લામાં બંદૂકનું લાયસન્સ માટે ગૌશાળાને ધાબળા અપાવવા આવો નિર્ણંય કર્યો access_time 12:28 am IST