Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

પાકિસ્તાનમાં બાળકો અને યુવાનોને પુસ્તકોની જગ્યાએ બંદુકો પકડાવાઈ રહી છે : યુનાઇટેડ નેશન્સમાં ભારતના સચિવ મહિલા પાઉલોમી ત્રિપાઠીની સટાસટી

વોશિંગટન : યુનાઇટેડ નેશન્સમાં પાકિસ્તાને ભારતના જમ્મુ કાશ્મીરમાંથી 370 મી કલમ રદ કરવાના પગલાં સહીત વિવિધ મુદ્દે આકરી ટીકાઓ કરી હતી.જેના જવાબમાં યુ.એન.ખાતેના ભારતના પ્રથમ મહિલા સચિવ સુશ્રી પાઉલોમી ત્રિપાઠીએ જણાવ્યું હતું કે વિશ્વના તમામ આતંકવાદીઓના મૂળ ઇસ્લામાબાદમાં છે.પાકિસ્તાનમાં બાળકો તથા યુવાનોને પુસ્તકોની જગ્યાએ બંદૂક પકડાવાઈ રહી છે.

(8:01 pm IST)