Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

યુ.કે. ના મંત્રી મંડળમાંથી ભારતીય મૂળના મિનીસ્ટર શ્રી શૈલેષ વોરાનું રાજીનામું: બ્રેકિઝટ મામલે અનેક મિનીસ્ટરોએ રાજીનામા ધરી દેતા પ્રાઇમ મિનીસ્ટર થેરેસા મે માટે મુશ્કેલ સંજોગો : અવિશ્વાસની દરખાસ્ત આવી શકે.

યુ.કે.સંસદના ભારતીય મૂળના મિનીસ્ટર શ્રી શૈલેષ વોરાએ મંત્રી મંડળમાંથી રાજીનામું આપી દીધું છે. શ્રી વોરા ઉપરાંત અનેક મંત્રીઓએ બ્રેકિઝટ મામલે ચાલી રહેલા વિવાદને કારણે રાજીનામા ધરી દેતા પ્રાઇમ મિનીસ્ટર થેરેસા મે માટે મુશ્કેલ સંજોગોનું નિર્માણ થયું છે. તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત પણ આવી શકે તેવો ભય સેવાઇ રહ્યો છે. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(10:21 pm IST)
  • મોડાસામાં અરવલ્લી ભાજપનું સ્નેહમિલન ભીખુભાઇ દલસાણીયા,ભરત પંડ્યા,કે સી પટેલ હાજર ભરત પંડ્યા એ જણાવ્યુ હતુ કેજાતિવાદ,પ્રાંતવાદ કોંગ્રેસની દેનઅશાંતિ,હિંસા ફેલાવવું તે કોંગ્રેસનું કામભાજપના સ્નેહ મિલન થકી એકતાનો વિચાર આપીશું access_time 2:44 pm IST

  • ત્રણ વાઘ બાળ ટ્રેન નીચે કચડાય મર્યા:મહારાષ્ટ્રના જાનુના ના જંગલ માં ટ્રેન નીચે ૬ મહિનાથી પણ નાના 3 વાઘ બાળ કપાય જતા ભારે અરેરાટી પ્રસરી છે. access_time 12:42 am IST

  • દીવ : નાગવા બીચ નજીક કારે ૨૨ વ્યકિતઓને અડફેટે લીધા : ૭ ને ગંભીર ઈજા : આરોપી ડ્રાઈવર વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધાયો access_time 4:26 pm IST