Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ICICI બેન્કએ ડિપોઝિટ ઉપરના વ્યાજ દર વધાર્યા : 15 નવે.2018 થી 0.25 ટકાનો વધારો : NRI થાપણદારોને પણ લાગુ પડશે

મુંબઈ : ICICI બેન્કએ ડિપોઝિટ ઉપરના વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો જાહેર કર્યો છે.જે આવતીકાલ 15 નવે.2018 થી લાગુ થશે.વધારાને કારણે 1 કરોડ રૂપીઆ સુધીની થાપણ ઉપર હવેથી 7.50 ટકા વ્યાજ મળશે.જે 2 વર્ષથી વધુ તથા 3 વર્ષથી ઓછા સમય માટે મુકાયેલી હશે.વધારાનો લાભ એન.આર આઇ ખાતેદારોને પણ લાગુ પડશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:05 pm IST)
  • તામિલનાડુ : ‘ગાઝી' વાવાઝોડાથી ૧૧ના મોત access_time 12:56 pm IST

  • આંધ્ર પ્રદેશમાં CBI નહિ કરી શકે તપાસઃ ચંદ્રબાબુ નાયડુએ બંધ કર્યા દરવાજાઃ કેન્દ્રને સીધો પડકાર કેન્દ્રીય એજન્સીને દરોડા-તપાસ કરવાની પરવાનગી આપવા કર્યો ઇન્કાર access_time 3:41 pm IST

  • અમદાવાદ :260 કરોડ ફ્રોડનો મામલો : વિનય શાહના કોટક બેંક સહિત અનેક બેંક એકાઉન્ટ અંગે CID ને મળી માહિતી: પૂર્વ કર્મચારી પૂજા શાહની પણ CID ક્રાઈમે કરી પૂછપરછ: વિનય શાહના ઘરે સર્ચમાં દરમ્યાન લોટના ડબ્બામાં,ફર્નિચર,બેડ અને કબાટમાં સંતાડેલા હતા રૂપિયા access_time 11:13 pm IST