Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

યુ.એસ.ના ‘‘કેલિફોર્નિયા હાઇસ્‍પીડ રેલ ઓથોરીટી પિઅર રિવ્‍યુ ગ્રુપ''માં સુશ્રી રત્‍ના અમિનની નિમણુંકઃ ટ્રાન્‍સપોર્ટેશન, પ્‍લાનીંગ તથા પબ્‍લીક પોલીસી ક્ષેત્રે કામગીરી બજાવશે

યુ.એસ. માં કેલિફોર્નિયા સ્‍થિત ઇન્‍ડિયન અમેરીકન મહિલા એન્‍જીનીયર સુશ્રી રત્‍ના અમિનની નિમણુંક ‘‘કેલિફોર્નિયા હાઇસ્‍પીડ રેલ ઓથોરીટી પિઅર રિવ્‍યુ ગ્રુપ'' માં થઇ છે. તેઓ ટ્રાન્‍સપોટ્રેશન, પ્‍લાનીંગ, તથા પબ્‍લીક પોલીસી ક્ષેત્રે કામગીરી બજાવશે.

હાલમાં તેઓ સાન ફ્રાન્‍સિસ્‍કો બે એરીયા પ્‍લાનીંગ એન્‍ડ અર્બન રિસર્ચ એશોશિેઅશનમાં ટ્રાન્‍સપોટ્રેશન પોલીસી ડીરેકટર તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેઓ માસ ટ્રાન્‍ઝીસ્‍ટ મેગેઝીન દ્વારા ‘‘ ફોર્ટી અન્‍ડર ફોર્ટી ર૦૧પ ''  માં સ્‍થાન મેળવી ચૂકયાછ ે. તથા વીમેન્‍સ ટ્રાન્‍સપોટ્રેશન સેમિનાર બે એરીયા ચેપ્‍ટર દ્વારા ‘‘ વુમન ઓફ ધ ઇયર ર૦૧૮ '' તરીકે ઘોષિત કરાયેલા છે.

(9:31 pm IST)
  • યુપીના ગાઝિયાબાદ રેલવે સ્ટેશન નજીક કાલકા એક્સપ્રેસ અને ઇએમયુ ટ્રેનની અડફેટે છ લોકો આવ્યા:બેના મોત, ચારને ઇજા access_time 2:48 pm IST

  • બોટાદ એસપી દ્વારા પી.આઈ અને પી.એસ.આઈની આંતરિક બદલીઓ:બોટાદ પી.આઈ જે.એમ.સોલકી ને ગઢડા મુકાયા:.બોટાદ પી.આઈ તરીકે એન.કે.વ્યાસ આવ્યા:ઢસા પી.એસ.આઈ એ.પી.સેલૈયાને રાણપુર મુકાયા અને રાણપુર પી.એસ.આઈ વી.એમ.કામળિયાને ઢસા મુકાયા access_time 1:15 am IST

  • ગાંધીનગરમાં બુધવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે: સવારની જગ્યાએ સાંજે 6 વાગ્યે કેબિનેટની બેઠક યોજાશે : અછતગ્રસ્ત તાલુકાઓ અંગે નિર્ણય થવાની શક્યતા access_time 1:00 am IST