Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ન્યુઝીલેન્ડમાં ભારે ઉમંગપૂર્વક નવરાત્રી ઉત્સવ ઉજવાયો : નોર્થ શોર ઇન્ડિયન એશોશિએશનના ઉપક્રમે ઓકલેન્ડ શહેરમાં કરાયેલી ઉજવણીમાં વિદેશી યુવક યુવતીઓ પણ જોડાયા

ઓકલેન્ડ :ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં  નોર્થ શોર ઇન્ડિયન એશોશિએશનના ઉપક્રમે 12 તથા 13 ઓક્ટો 2018 ના રોજ ભારે ઉમંગપૂર્વક નવરાત્રી ઉત્સવ ઉજવાઈ ગયો.જેમાં ભારતીય યુવક યુવતીઓ મન ભરીને દાંડિયા તથા મ્યુઝિકના તાલે નાચ્યાં હતા.એટલુંજ નહીં તેમની સાથે વિદેશીઓએ પણ જોંડાઈને દાંડિયા રાસનો આનંદ માન્યો હતો.

(12:02 pm IST)