Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

સંયુક્‍ત રાષ્‍ટ્ર મહાસભાના અધ્‍યક્ષની ઓફિસમાં વિજયાલક્ષ્મી પંડિતનો ફોટો મુકાશે

યુ.એસ. સંયુક્‍ત રાષ્‍ટ્ર મહાસભાના અધ્‍યક્ષ મારિયા ફર્નાન્‍ડા એસ્‍પિનોસાએ પોતાની ઓફિસમાં વિજ્‍યાલક્ષ્મી પંડિતનો ફોટો મૂકવાનું નક્કી કર્યુ છે. તેમણે જણાવ્‍યું હતું તેમના વ્‍યક્‍તિત્‍વમાંથી મને ઘણી પ્રેરણા મળી છે.

ઉલ્લેખનીય છે કે સ્‍વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન સ્‍વ.જવાહરલાલ નહેરૂના બહેન સ્‍વ વિજયાલક્ષ્મી પંડિત સંયુક્‍ત રાષ્‍ટ્ર મહાસભાના સૌપ્રથમ મહિલા અધ્‍યક્ષ હતા.

(8:55 am IST)
  • સુરત: લીંબાયતમાં બાળકીની હત્યાનો કેસ: પોલીસે આરોપીને જલ્દીથી પકડવા માટેનુ આશ્વાસન અપાતા પરિવાર દ્વારા બાળકીનો મૃતદેહ સ્વીકારાયો:બે દિવસમાં આરોપીને નહિ પકડવામાં આવે તો બાળકીની અસ્થિ સાથે રેલી કાઢી પોલીસ કમિશનર કચેરીએ ધરણા કરવાની ચીમકી access_time 1:17 am IST

  • ગાંધીનગરમાં બુધવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે: સવારની જગ્યાએ સાંજે 6 વાગ્યે કેબિનેટની બેઠક યોજાશે : અછતગ્રસ્ત તાલુકાઓ અંગે નિર્ણય થવાની શક્યતા access_time 1:00 am IST

  • ગાંધીનગર :કેવડિયા કોલોની ખાતે બનાવી શકાય છે અન્ય રાજ્યોના ભવન:પ્રવાસનને વેગ આપવા અન્ય રાજ્યના ભવન બનાવવાની વિચારણા:દિવાળી બાદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ કરી શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત access_time 1:06 am IST