Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

અમેરિકામાં ગેરકાયદે વસતા વિદેશીઓની હકાલપટ્ટી કરાશે : આગામી સપ્તાહથી ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટની કાર્યવાહી શરૂ : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે કરેલી ચર્ચા

વોશિંગટન : અમેરિકામાં ગેરકાયદે વસતા વિદેશીઓની હકાલપટ્ટી કરાશે તથા તે માટે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટની કાર્યવાહી આગામી સપ્તાહથી શરૂ થઇ જશે તેવું પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ તાજેતરમાં વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:11 pm IST)