-
ટીવી સીરિયલની કઇ અભિનેત્રી સૌથી વધુ ફી વસૂલે છે ? access_time 10:10 am IST
-
૧૨ વર્ષની થતા જ છોકરીઓનું લિંગ બદલાઇ જાય છે : બની જાય છે છોકરા access_time 10:01 am IST
-
ચીનના આ ઘાતક હથિયારને જોઈને ઉડી દુનિયાની ઊંઘ access_time 6:52 pm IST
-
જો હું આજે સિંગલ છું તેનું કારણ છે અજય દેવગન access_time 10:55 am IST
-
પતિના મૃત્યુનાં લગભગ બે વર્ષ પછી વિધવા પત્નિએ આપ્યો દીકરાને જન્મ access_time 3:38 pm IST
-
દુનિયાની સૌથી લાંબુ નામ ધરાવતી છોકરી, બોલવામાં છૂટી જશે પરસેવો : બર્થ સર્ટિફિકેટ ૨ ફુટનું છે! access_time 9:59 am IST
-
મૂવી રિવ્યુ : કેવી છે ‘જુગ જુગ જિયો' ! access_time 10:25 am IST
News of Friday, 14th May 2021
ઈમિગ્રન્ટ્સને પણ હેલ્થકેર સુવિધા આપો : ભારતને કોવિદ -19 માટે અપાતી સહાયમાં વધારો કરો : ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલે ફરીથી કોંગ્રેસમાં બિલ મૂક્યું

વોશિંગટન : ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલે ફરીથી કોંગ્રેસમાં બિલ મૂક્યું છે.જેમાં કરાયેલી રજુઆત મુજબ ઈમિગ્રન્ટ્સને પણ હેલ્થકેર સુવિધા આપવાની માંગણી કરવામાં આવી છે. તેમજ ભારતને કોવિદ -19 માટે સહાય વધારવા માંગણી કરવામાં આવી છે.
સુશ્રી જયપાલે ટ્વિટરના માધ્યમ દ્વારા 12 મે ના રોજ જણાવ્યા મુજબ આપણેઈમિગ્રન્ટ્સની સ્થિતિ, આવક, રોજગાર અથવા અન્ય કંઈપણને ધ્યાનમાં લીધા વિના, દરેકને માનવ અધિકાર તરીકે આરોગ્ય સંભાળની બાંયધરી આપવી જ જોઇએ.
તેમણે પોતે ઇમિગ્રન્ટ હોવા બદલ ગૌરવ વ્યક્ત કર્યું હતું.તથા જણાવ્યું હતું કે હું 16 વર્ષની હતી ત્યારે અમેરિકા આવી હતી.
સુશ્રી જયપાલે કોંગ્રેસમાં મુકેલા બિલને 80 કોંગ્રેસમેન દ્વારા સ્પોન્સર કરાયું હતું.તથા અનેક એનજીઓનું સમર્થન મળ્યું હતું.તેવી ઈ.વે.દ્વારા જાણવા મળે છે.
(7:02 pm IST)