Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

ચીનને ફટકો : વિશ્વ વિખ્યાત મોબાઈલ કંપની ' લાવા ' ચીનમાંથી ઉચાળા ભરશે : ભારતમાં 800 કરોડ રૂપિયાનું રોકાણ કરી સમગ્ર વિશ્વમાં મોબાઈલની નિકાસ કરશે

બેજિંગઃ : વિશ્વ વિખ્યાત મોબાઈલ કંપની લાવા એ ચીનમાંથી ઉચાળા ભરવાનો નિર્ણય કર્યો છે.તથા ભારતમાં આવવાનું નક્કી કર્યું છે.તે ભારતમાં 800 કરોડ રૂપિયાનું રોકાણ કરશે તથા ભારતમાં બનેલા મોબાઈલ ચીન સહીતના  વિશ્વના  દેશોમાં નિકાસ કરશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
જોકે આથી ચીનના 650 જેટલા કર્મચારીઓ બેકાર બનશે અને સામે પક્ષે ભારતના કર્મચારીઓને નોકરી મળશે

(7:25 pm IST)