Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

9 વર્ષની માસુમ ઓરમાન પુત્રીની હત્યા કરવા બદલ ભારતીય મૂળની માતા અર્જુન કૌર દોષિત : ન્યુયોર્કમાં સ્થાયી થયેલી 55 વર્ષીય અર્જુન કૌરએ 2016 ની સાલમાં ઓરમાન પુત્રીનું ગળું દાબી દઈ મોત નિપજાવ્યું હતું : 25 વર્ષ સુધીની જેલસજા થઇ શકે

ન્યુયોર્ક : યુ.એસ.માં ન્યુયોર્ક સ્થિત ભારતીય મૂળની માતા અર્જુન કૌરને ઓરમાન પુત્રી અશદીપ કૌરનું  ગળું દાબી દઈ મોત નિપજાવવાના આરોપસર જ્યુરીએ દોષિત ગણાવી છે.3 જૂનના રોજ તેને સજા ફરમાવાશે જે વધુમાં વધુ 25 વર્ષ સુધીની હોઈ શકે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:21 pm IST)
  • અમિતભાઇ શાહે કોલકતા બહારથી ગુંડા બોલાવ્યા તેનો અહેવાલ, રાષ્ટ્રીય ચેનલો નહિં દેખાડે કારણ કે તેઓ દલાલ છેઃ મમતા બેનરજી access_time 3:49 pm IST

  • પરીણામો પછીના વિજયોત્સવ માટે ભાજપે રોડ-શો કાઢવા તૈયારીઓ શરૂ કરી દીધી છે access_time 4:29 pm IST

  • દિલ્હીમાં ફેરમતદાનનો આદેશ :ઓફિસરોની ભૂલને કારણે ચૂંટણી પંચનો નિર્ણંય :ચૂંટણીપંચે દિલ્હીના ચાંદની ચોકના એક બૂથમાં રી-પોલિંગ કરાવવા આદેશ કર્યો access_time 1:16 am IST