Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

યુ.કે.ના સૌથી વધુ શ્રીમંતોની યાદીમાં પ્રથમ સ્થાને ભારતીય મૂળના હિન્દુજા બ્રધર્સ : અધ..ધ. 22 અરબ પાઉન્ડની સંપત્તિ

લંડન : તાજેતરમાં સન્ડે ટાઈમ્સ દ્વારા બહાર પડાયેલા  યુ.કે.ના સૌથી વધુ શ્રીમંતોની યાદીમાં ભારતીય મૂળના  હિન્દુજા બ્રધર્સએ અધ..ધ. 22 અરબ પાઉન્ડની સંપત્તિ પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ અગાઉ 2014 તથા 2017 ની સાલમાં પણ તેઓ પ્રથમ સ્થાને હતા અન્ય ભારતીયોમાં 18.66 અરબ ડોલર સાથે રુબેન બ્રધર્સ સહીત અન્યોનો યુ.કે.ના સૌથી વધુ ધનાઢ્યોમાં સમાવેશ થયો છે.

(12:01 pm IST)
  • દિલ્હીમાં ફેરમતદાનનો આદેશ :ઓફિસરોની ભૂલને કારણે ચૂંટણી પંચનો નિર્ણંય :ચૂંટણીપંચે દિલ્હીના ચાંદની ચોકના એક બૂથમાં રી-પોલિંગ કરાવવા આદેશ કર્યો access_time 1:16 am IST

  • હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું :સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું શીર્ષાસન : નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા બાદ ભાજપે આ નિવેદનથી પોતાનો પલ્લો ઝાટક્યો હતો અને માફી માંગવા કહેતા સાધ્વી પ્રજ્ઞાને માફી માંગવા સાથે કહ્યું હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું access_time 1:16 am IST

  • શ્રીલંકામાં ૧૦૦ જેલભેગા : મુસ્લિમો વિરૂધ્ધ ભડકેલ હિંસા હવે કાબુમાં : સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રી કર્ફયુ : મુસ્લિમોની દુકાનો - મસ્જીદો - નિવાસોને સિંહાલીઓએ નિશાન બનાવ્યા access_time 1:22 pm IST