Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

''ગાયત્રી હવન'': અમેરિકામાં યુનાઇટેડ રૂદ્દ ફાઉન્ડેશનના ઉપક્રમે વુડબ્રિજ ન્યુજર્સી મુકામે ૮ જુન ૨૦૧૯ના રોજ કરાયેલું આયોજન

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં યુનાઇટેડ રૂદ્દ ફાઉન્ડેશનના ઉપક્રમે આગામી ૮ જુન ૨૦૧૯ શનિવારના રોજ ગાયત્રી હવનનું આયોજન કરાયું છે.

પર્યાવરણ શુધ્ધિ તથા હકારાત્મક વિચારો સાથે મુશ્કેલીઓ દૂર કરવાના હેતુથી યોજાનારા આ ગાયત્રી હવનનું સ્થળ લેક ચાટીઉ બ્લેન્કેટસ,૧૦૦૨, Rt 9 N વુડબ્રિજ ન્યુજર્સી રાખવામાં આવ્યું છે. જેનો સમય સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યાનો રાખવામાં આવ્યો છે. બાદમાં પ્રસાદનું આયોજન કરાયું છે.

વિશેષ માહિતિ તથા યજમાન બનવા માટે સુશ્રી લીના ભટ્ટ ૨૦૧-૨૪૦-૩૭૮૮, સુશ્રી જયશ્રી વ્યાસ ૭૩૨-૭૮૯-૬૪૫૭ અથવા સુશ્રી દિપ્તી વ્યાસ ૯૭૩-૯૩૨-૯૧૦૯ દ્વારા અથવા www.UnitedRadaFoundation.com દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

યુનાઇટેડ રૂદ્ ફાઉન્ડેશન સાઉથ એશિઅન નોનપ્રોફિટ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન છે. જેને અપાતુ ડોનેશન ટેકસ ફ્રી છે.

(9:31 pm IST)
  • મમતા બેનર્જીએ કહ્યું ભગવા પહેરેલ ગુંડાઓએ જે હિંસા કરી એ બાબરી મસ્જિદ તોડી પાડવા જેવી હતી :અમિતભાઇ શાહના રોડ શો દરમિયાન હિંસા બાદ ચૂંટણી આયોગે કરેલ કાર્યવાહી અંગે મમતાએ કહ્યું કે ભાજપના ઈશારે ચૂંટણી આયોગે નિર્ણંય કર્યો :આ નિર્ણંય ચૂંટણી અયોગનો નહીં પરંતુ મોદી અને શાહે લીધો ;ચૂંટણી અયોગનો નિર્ણંય ગેરબંધારણીય છે access_time 1:23 am IST

  • રાજકોટમાં ગરમીમાં ઘટાડોઃ ૩૮.૪ ડીગ્રી : ૨૮ કિ.મી.ની ઝડપે પવન ફુંકાય છે. access_time 3:56 pm IST

  • ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરનું નવું પૂતળું બનાવી આપવાની નરેન્દ્રભાઇની જાહેરાત મમતાએ ફગાવી દીધી : અમારે કોઇ મદદ જોઇતી નથી : તમે (ભાજપ) લોકોએ જ પૂતળું તોડ્યું છે : ભાજપે આ કર્યું છે તે વાત બંગાળની પ્રજા કયારેય ભૂલશે નહિ : મમતા દીદી આક્રમૂક મૂડમાં access_time 4:30 pm IST