Gujarati News

Gujarati News

News of Saturday, 12th December 2020

' લીડર ઓફ લો ' : લોસ એંજલસ બિઝનેસ જર્નલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી યાદીમાં ઇન્ડિયન અમેરિકન મહિલા એટર્ની સુશ્રી નિકિતા પટેલને ' રાઇઝિંગ સ્ટાર 'ગણાવાયા

કેલિફોર્નિયા : તાજેતરમાં લોસ એંજલસ  બિઝનેસ જર્નલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી ' લીડર ઓફ લો 'ની યાદીમાં ઇન્ડિયન અમેરિકન મહિલા એટર્ની સુશ્રી નિકિતા પટેલને ' રાઇઝિંગ સ્ટાર 'ગણાવાયા છે.

સુશ્રી નિકીતાને એપ્રિલ માસમાં  ફેશનપીલે  જનરલ કાઉન્સેલ તરીકે નિમણુંક આપવામાં આવી છે.તેમણે નોર્થવેસ્ટર્ન યુનિવર્સીટીની લો સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.તથા પૂર રાહત તેમજ કોવિદ -19 કામગીરી કરેલી છે.બિઝનેસ જર્નલે તેમની કામગીરીને બિરદાવી છે.તેમજ ફેશનપીલેના આર્થિક યોગદાનમાં યોગદાન બદલ  પ્રસંશા કરી છે.

(8:09 pm IST)