Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

ટેક્સ ચોરી બદલ જો બિડનના પુત્ર હંટર બિડનને સમન્સ : છેલ્લા એક વર્ષથી ચાલી રહેલો મામલો : ચૂંટણી સમયે અટકાવી દેવાયેલું સમન્સ બજાવાયું

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા જો બિડનના પુત્ર હંટર બિડનને ટેક્સચોરી મામલે સમન્સ પાઠવાયું છે.

છેલ્લા એક વર્ષથી ચાલી રહેલો મામલો ચૂંટણી સમયે પણ વિવાદમાં આવ્યો હતો.પરંતુ હવે સમન્સ પાઠવાયું છે.તેમના નિકટવર્તી વર્તુળોએ નામ નહીં દેવાની શરતે જણાવ્યું હતું કે ટેક્સ છુપાવવા સબંધી મામલો છે જેને જો હંટરે ગંભીરતાથી લીધો છે.

(12:58 pm IST)