Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

" ગુજરાતનું ગૌરવ " : અમેરિકામાં ભારતની સંસ્કૃતિ ઉજાગર કરી રહેલા NRI શ્રી સુનિલભાઈ નાયક : આજ 15 નવેમ્બરના રોજ જન્મદિવસ નિમિત્તે વરસી રહેલો શુભેચ્છા ધોધ : જીવેમ શરદઃ શતમ

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી :  અમેરિકામાં ભારતની સંસ્કૃતિ ઉજાગર કરી રહેલા NRI શ્રી સુનિલભાઈ નાયકનો આજ 15 નવેમ્બરના રોજ જન્મદિવસ છે.અમેરિકાની ધરતી ઉપર ભારતની સંસ્કૃતિ ઉજાગર કરી રહેલા શ્રી સુનિલભાઈ દર બે વર્ષે વિશ્વભરમાં ફેલાયેલા ભારતવાસીઓને  " ચાલો ઇન્ડિયા " ના આયોજન દ્વારા અમેરિકામાં એક છત્ર હેઠળ ભેગા કરવાનો વિક્રમ ધરાવે છે.AIANA ના પ્રમુખ તથા સુવિખ્યાત મોટેલિયર ઉદ્યોગપતિ શ્રી સુનિલભાઈ નાયક ઉપર આજ તેમના જન્મદિવસ નિમિત્તે ચારે દિશાઓમાંથી " જીવેમ શરદઃ શતમ “ શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

(11:36 am IST)
  • ''આઇએનએકસ'' મીડીયાના ઇડીના કેસમા કોંગી નેતા-પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમને મોટો ઝાટકોઃ દિલ્હી હાઇકોર્ટે જામીન અરજી ફગાવી દીધી access_time 4:06 pm IST

  • મોદી સરકારના ડરને કારણે વિપક્ષોમાં એકતા નથી : પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવે કહ્યું કે વિપક્ષી નેતાઓમાં એકતા નથી કારણ કે કેન્દ્ર સરકાર તેની વિરુદ્ધ કેસ દાખલ કરાવી શકે છે : યાદવે કહ્યું કે ચિદમ્બરમ જેવા કેટલાક નેતાઓ જેલમાં છે જયારે અન્ય જામીન પર છે : વિપક્ષી નેતાઓને ડર છે કે ક્યાંક તેની સામે કેસ દાખલ ના થઇ જાય :જેનો ભાજપ ફાયદો ઉઠાવી રહી છે access_time 1:15 am IST

  • કર્ણાટકમાં યોજાઈ ગયેલી સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપ કરતા કોંગ્રેસ આગળ : 9 જિલ્લાના 418 વોર્ડમાંથી 151 બેઠકો ઉપર કોંગ્રેસ તથા 125 બેઠકો ઉપર ભાજપ વિજેતા access_time 7:57 pm IST