Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

યુ.એસ.ના ફલોરિડામાં નેશનલ ઇન્ડો અમેરિકન એશોશિએશન ફોર સિનીયર સિટીઝન્શનું અધિવેશન યોજાયું: ૧૨૫ ઉપરાંત મેમ્બર્સએ હાજરી આપીઃ તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ તથા વિનામૂલ્યે લંચ અને ડીનરનું આયોજન કરાયું

ફલોરિડાઃ યુ.એસ.ના ટાવરેસ ફલોરિડામાં નેશનલ ઇન્ડો અમેરિકન એશોશિએશન ફોર સિનીયર સિટીઝન્શના ઉપક્રમે તાજેતરમાં ર તથા ૩ નવેં.૨૦૧૯ના રોજ ૨૧મી વાર્ષિક મીટીંગ તથા ૩૦મી કોન્ફરન્સ યોજાઇ ગઇ.

આ મીટીંગ કમ અધિવેશનમાં ૧૨૫ ઉપરાંત મેમ્બર્સએ હાજરી આપી હતી. તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ સાથે વિનામૂલ્યે લંચ અને ડીનરની વ્યવસ્થા સ્પોન્સર્સ દ્વારા કરાઇ હતી. જેનું આયોજન શ્રી ચંદ્રકાંત શાહ દ્વારા કરાયુ હતું.

 

(8:27 pm IST)