Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

યુ.એસ.ની સુપ્રતિષ્ઠીત વુડ્રો નેશનલ ફેલોશીપ માટે ઈન્ડિયન અમેરિકન શ્રી કેશવ સિંઘની પસંદગી : ૧ વર્ષ સુધી દરમહિને ૨૫ હજાર ડોલર અપાશે.

કેરોલિના : યુ.એસ . સ્થિત ઈન્ડિયન અમેરિકન કેશવ સિંઘની ૨૦૧૯ની સાલના ન્યુકોમ ફેલો તરીકે પરસંદગી થઇ છે. ડોકટરનો હભ્યાસ કરી રહેલા તથા ન્યુકોમ ફેલો તરીકે પસંદ કરાયેલા ૨૩ ઉમેદવારોમાં તેમનો સમાવેશ કરાયો છે.

શ્રી કેશવ સિંઘ યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના ચેવર  હિલના ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છે. તેમની પસંદગી સુપ્રતિષ્ઠિત વુડ્રો વિલ્સન નેશનલ ફેલોશીપ ફાઉન્ડેશન દ્વારા થતા તેઓને ૧ વર્ષ સુધી દર મહિને ૨૫ ડોલર અપાશે. તેઓ રેશનલ એજન્સી એન્ડ નોર્મેટીવ એચિવમેન્ટ વિષય ઉપર લાંબો નિબંધ લખવા બદલ પસંદ થયા છે.

(8:32 pm IST)