Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

શ્રી દ્વારકાધીશ મંદિર પાર્લીન ન્યુજર્સી મુકામે 21 માર્ચના રોજ ડોલ ઉત્સવ તથા 23 માર્ચ ના રોજ હોળી ઉત્સવ ઉજવાશે : ઉત્સવ બાદ મહાપ્રસાદની વ્યવસ્થા

ન્યુજર્સી : યુ.એસ.ના ન્યૂજર્સીમાં આવેલા 717 વોશિંગટન રોડ  પાર્લીન ખાતેના શ્રી દ્વારકાધીશ મંદિરમાં  21 માર્ચના રોજ ડોલ ઉત્સવ તથા  23 માર્ચ ના રોજ હોળી  ઉત્સવ ઉજવાશે જેનો લાભ લેવા સર્વે ઉત્સવ રસિયાઓને બાળગોપાલ સાથે હાજરી આપવા અનુરોધ કરાયો છે.પાર્કિંગની વ્યવસ્થા મિડલ સ્કૂલ ,વોશિંગટન રોડ ઉપર કરવામાં આવી છે.રંગની એલર્જી તથા રંગથી દૂર રહેવા માંગતી વ્યક્તિએ જાતે એ વિસ્તારથી દૂર રહેવા જણાવ્યું છે.એ વિષયે મંદિરની કોઈ જવાબદારી રહેશે નહીં હોળી ઉત્સવ બાદ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.રંગ ,શ્રીફળ મંદિરમાંથી પ્રાપ્ત થઇ શકશે

હોળી ઉત્સવ અંતર્ગત હોળી પ્રદીપનનો સમય સાંજે 6 વાગ્યાનો રહેશે

વિશેષ માહિતી કોન્ટેક નં 732-254-0061 દ્વારા મળી શકશે

(9:03 am IST)
  • ન્યૂઝીલેન્ડના આતંકી હુમલાને વખોડી કાઢતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી : આઘાતની લાગણી વ્યક્ત કરી : મૃતકોને શ્રદ્ધાંજલી આપી :આતંકવાદીઓને લોકશાહી શાષનમાં કોઈ સ્થાન ન હોવાનું જણાવ્યું access_time 8:28 pm IST

  • BSNL કર્મચારીઓનો ફેબ્રુઆરી માસનો પગાર થઇ ગયો : આનંદો : BSNL ના કર્મચારીઓનો ફેબ્રુઆરી માસનો પગાર થઇ ગયો તમામને રકમ મળી ગઇ : ખાતામાં જમા કરી દેવાઇઃ હવે માર્ચનો પગાર પણ ટાઇમસર થાય તે માટે અત્યારથી કાર્યવાહી શરૂ : રજૂઆતોનો ધોધ... access_time 4:04 pm IST

  • જયંતી ભાનુશાળી હત્યાકેસમાં છબીલ પટેલના દસ દિવસના રિમાન્ડ મંજૂર : વિનોદ ગાલા દ્વારા ભૂજ ::જેન્તી ભાનુશાળી હત્યા કેસ પ્રકરણમાં પોલીસે કોર્ટમાં રજુ કરતા ભચાઉ કોર્ટે છબીલ પટેલ ના 10 દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા છે હત્યા પ્રકરણમાં 25 માર્ચ સુધી છબીલ પટેલ ના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે access_time 4:41 pm IST