Gujarati News

Gujarati News

News of Tuesday, 12th March 2019

ઇન્ડિયન અમેરિકન પોલીસ ઓફિસર રોનિલ સિંઘની હત્યાના આરોપસર વધુ સાત શકમંદોની ધરપકડઃ ર૬ ડીસેં.૨૦૧૮ના રોજ ફરજ ઉપર હતા ત્યારે ગોળી મારી હત્યા કરાઇ હતી

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના કેલિફોર્નિયામાં ૨૬ ડીસેં.૨૦૧૮ના રોજ ફરજ બજાવી રહેલા ઇન્ડિયન અમેરિકન પોલીસ ઓફિસર રોનિલ સિંઘ ઉપર ગોળીબાર કરી હત્યા નિપજાવવાના આરોપસર વધુ સાત શકમંદોની ધરપકડ કરાઇ છે.

આ અગાઉ એક ગૂનાખોર માનસ ધરાવતા ગેરકાયદે વસાહતીની ધરપકડ થઇ ચૂકી છે જેના મળતીયાઓ તરીકે ૨૧ ફેબ્રુ ૨૦૧૯ના રોજ સાત શકમંદને પકડવામાં આવ્યા છે. જેઓ ઉપર હત્યામાં મદદગારી કરવાનો આરોપ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(7:54 pm IST)
  • કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ લોકસભા ચૂંટણીની ત્રીજી યાદી પ્રસિદ્ધ કરી access_time 1:27 am IST

  • ગીર સોમનાથમાં યુવાન ઉપર સિંહનો હુમલો : કોડીનારના હઠમડીયા ગામે યુવાન ઉપર સિંહે હુમલો કરી કમ્મર અને છાતીના ભાગે ઈજા પહોંચાડી access_time 6:10 pm IST

  • રાત્રે રાજકોટના ગુરુપ્રસાદ ચોક પાસે અકસ્માત.: રીક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો : રીક્ષા ચાલકની હાલત ગંભીર access_time 11:09 pm IST