Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

શારજાહના દરિયામાં ડૂબી જતા ભારતીય મૂળના ૨૪ વર્ષીય યુવાનનું કરૃણ મોત

શારજાહઃ શારજાહના દરિયા કિનારે ગયેલા એક ભારતીય યુવાનનું ડૂબી જતા મોત થયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

જો કે દરિયા કિનારે આ દરિયામાં નહીં તરવા માટે ચેતવણી આપતું બોર્ડ મુકાયું છે. પરંતુ ભારતીય મૂળનો ૨૪ વર્ષીય યુવાન ડૂબી રહ્યો હોવાની જાણ કરાતા તેને તાત્કાલિક સારવાર માટે કુવૈતની હોસ્પિટલે લઇ જવાયો હતો. જયાં તેને મૃતક જાહેર કરાયો હતો.

 

(7:34 pm IST)
  • ન્યૂઝીલેન્ડના આતંકી હુમલાને વખોડી કાઢતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી : આઘાતની લાગણી વ્યક્ત કરી : મૃતકોને શ્રદ્ધાંજલી આપી :આતંકવાદીઓને લોકશાહી શાષનમાં કોઈ સ્થાન ન હોવાનું જણાવ્યું access_time 8:28 pm IST

  • અરવલ્લીમાં બાઈક ઝાડ સાથે અથડાતા એક યુવાનનું મોત : ૧ ગંભીર : હિલોડાના ભાણમેર ગામ પાસે બનેલી ઘટના : ગંભીર રીતે ઘાયલ યુવાન સારવાર હેઠળ access_time 6:10 pm IST

  • પ્રવિણ તોગડીયા પાણીની ટાંકીના ચિન્હ સાથે લોકસભાની ચૂંટણી લડશે : હિન્દુસ્તાન નિર્માણ દળ રાજકીય પક્ષનું ચિન્હ પાણીની ટાંકી અપાયુ access_time 6:16 pm IST