Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલા શીખ ગુરુદ્વારામાં બાસ્કેટ બોલ ખેલાડી કોબે બ્રાયન્ટને શ્રદ્ધાંજલિ : હેલીકૉપટર અકસ્માતે ગયા મહિને મૃત્યુ થયું હતું

કેલિફોર્નિયા : યુ.એસ.ના નાનકસર ફ્રેશનો કેલિફોર્નિયામાં આવેલા શીખ ગુરુદ્વારામાં સુવિખ્યાત બાસ્કેટ બોલ ખેલાડી કોબે બ્રાયન્ટને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
હેલીકૉપટર ક્રેશ થવાથી મૃત્યુ પામનાર આ ખેલાડીને શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયેલા સેંકડો શીખ પુરુષો તથા મહિલાઓએ પીળા અથવા પર્પલ કલરના વસ્ત્રો પહેર્યા હતા ખાસ કરીને યુવાનો કોબેના અચાનક મોતથી દુખી થઇ રડી પડ્યા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:38 pm IST)