Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

ટુરિસ્ટ વિઝા લઇ દુબઇ ગયેલા ભારતીયએ પત્નીની હત્યા કરી નાખી : પત્ની બેવફા હોવાની શંકા

દુબઇ : ટુરિસ્ટ વિઝા લઇ પોતાની પત્ની પાસે ગયેલા 44 વર્ષીય ભારતીયએ પોતાની પત્નીને તેના કાર્યસ્થળ ઉપર ચાકુ મારી હત્યા કરી નાખી હોવાનું સ્થાનિક સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
         પત્ની ઉપર તેના બોસના આવેલ મેસેજને લઈને વિવાદ થતા તેણે સ્થળ ઉપર જ પત્નીને ચાકુ મારી દીધું હતું બાદમાં ત્યાંથી પલાયન થઇ ગયો હતો પત્નીનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો હતો 

(7:06 pm IST)
  • એફએટીએફ બેઠક બાદ છૂટી જશે હાફિઝ સઈદ : સજામાં જાણી જોઈને રાખી છે ત્રુટીઓ ! : મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ આતંકીનો મુખ્યા હાફિઝ સઈદને સજા મળી છે પરંતુ પેરિસમાં થનાર એફ એ ટીએફની બેઠક બાદ જેલ મુક્ત થવાની શકયતા access_time 1:08 am IST

  • " નિર્ભયા કેસ " : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જસ્ટિસ સુશ્રી આર ભાનુમતી બેહોશ : અચાનક તબિયત બગડતા સુનાવણી મુલતવી access_time 7:37 pm IST

  • સુરત ટેક્સટાઇલ્સ વેપાર સાથે સંકળાયેલ અનિલ નાથાભાઈ હિરપરાની જીએસટી વિભાગ દ્વારા ધરપકડ : 15,53 કરોડની ટેક્સ ક્રેડિટ અને 3,57 કરોડના બોગસ રિફંડ ક્લેમ કરવા મામલે કાર્યવાહી access_time 10:23 pm IST