Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

વોશિંગટન લીડરશીપ પ્રોગ્રામ : ઇન્ડિયન તથા સાઉથ એશિયન અમેરિકન સ્ટુડન્ટ્સ માટે 13 જૂનથી શરૂ થનારોપ્રોગ્રામ : 7 ઓગસ્ટ 2020 સુધી ચાલનારા પ્રોગ્રામ અંતર્ગત નેતૃત્વ તાલીમ સાથે સ્ટાઇફંડ અપાશે

વોશિંગટન : અમેરિકામાં વોશિંગટન લીડરશીપ પ્રોગ્રામ 13 જૂનથી શરૂ થઇ રહ્યો છે . 7 ઓગસ્ટ 2020  સુધી ચાલનારા આ પ્રોગ્રામ અંતર્ગત ઇન્ડિયન  તથા સાઉથ એશિયન અમેરિકન સ્ટુડન્ટ્સને નેતૃત્વની તાલીમ અપાશે જે માટે જુદા જુદા લીડરો તથા તેમની  સરકારી અધિકારીઓની ઓફિસની મુલાકાત સાથે નેતૃત્વની તાલીમ અપાશે.પ્રોગ્રામમાં પસંદ થયેલા સ્ટુડન્ટ્સને 2 હજાર ડોલર સ્ટાઇફંડ અપાશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
 

(10:48 pm IST)
  • શેરબજારમાં પ્રારંભે થોડો કડાકો બોલ્યો : સેન્સેકસમાં ૮૦.૧૨ અંકનો ઘટાડોઃ ૪૧,૮૭૨.૫૧ ખુલ્યું: નિફટીઃ ૧૨.૯૦ અંકનો ઘટાડો ૧૨,૩૪૯.૪૦ access_time 1:01 pm IST

  • અમને આશા છે કે બેઠકમાં સન્માન જનક હિસ્સો મળશે અને કોંગ્રેસ સાથે જોડાણ કરીશું: બિહાર આરજેડી નેતા તેજસ્વી યાદવ access_time 10:12 pm IST

  • વર્લ્ડકપ ટી-૨૦માં કમબેક કરવાની ડિવિલિયર્સની ઈચ્છા access_time 3:29 pm IST