Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ગુજરાતી ખ્રિસ્તી સમાજે અમેરિકાના ન્યૂજર્સીમાં ક્રિસમસ તહેવાર ઉજવ્યો : ગુજરાતી ગરબા ,કરાઓકે ,તથા ડિનરના આયોજન સાથે કરાયેલી ઉમંગભેર ઉજવણી

ન્યુજર્સી : અમેરિકાના ન્યૂજર્સીમાં વસતા ભારતના ગુજરાતના વતની કેથોલિક ખ્રિસ્તી સમાજના પ્રજાજનોએ તાજેતરમાં 28 ડિસેમ્બર 2019 ના રોજ ક્રિસમસ તહેવાર ઉજવ્યો હતો.
સાઉથ પ્લેનફિલ્ડ ન્યુજર્સી મુકામે કરાયેલી ઉજવણીમાં ગુજરાતના સુવિખ્યાત ગરબા ,કરાઓકે ,તથા ડિનરનું આયોજન કરાયું હતું.જેમાં વિશાળ સંખ્યામાં ખ્રિસ્તી ભાઈ બહેનો હાજર રહ્યા હતા.તથા ઉજવણીનો આનંદ માણ્યો હતો.

 

 

(7:51 pm IST)
  • પ્રકાશ જાવડેકરે આપ્યો નારો : દેશ બદલ્યો છે હવે દિલ્હી બદલો : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં દિલ્હી પ્રદેશ ભાજપ કાર્યાલયે આમ આદમી પાર્ટીના ડઝનો કાર્યકરો ભાજપમાં જોડાયા : ભાજપનો કેસરિયો ખેસ પહેરીને પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું access_time 12:37 am IST

  • ભુજના બેન્ટોનાઈટ કંપનીના ડાયરેક્ટરને આરટીઆઇ દ્વારા પરેશાન કરી 3 લાખની માંગણી કરનાર યુવા આગેવાન મયુર મહેશ્વરી (રે.ટૂંડા.તા.માંડવી)ને જ્યુબિલી સર્કલ પાસે આવેલ પાંઉભાજીની રેસ્ટોરન્ટ ખાતે ૩ લાખની રકમ પૈકી ૫૦ હજાર રૂપિયા રોકડા લેતા ભુજ બી ડિવિઝન પોલીસે રંગે હાથ પકડ્યો છે access_time 11:04 pm IST

  • દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટી તમામ 70 બેઠકો પર ચૂંટણી લડશે access_time 8:53 pm IST