Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

યુ.એસ.ના કેલિફોર્નિયામાં સંકારા આઇ ફાઉન્ડેશન (SEF)નો ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાયોઃ ભારતની બિહાર, હૈદ્દાબાદ,ઇંદોર, તથા મુંબઇ સ્થિત હોસ્પિટલો માટે ૩ લાખ ડોલરનું ડોનેશન ભેગુ થઇ ગયું: પદમશ્રી તથા SEFના ફાઉન્ડર ડો.આર.વી. રામાણીનું બહુમાન કરાયું

કેલિફોર્નિયાઃ તાજેતરમાં ૯ નવેં.૨૦૧૯ના રોજ યુ.એસ.ના ફ્રેમોન્ટ કેલિફોર્નિયામાં સંકારા આઇ ફાઉન્ડેશન (SEF)નો બેન્કવેટ તથા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાઇ ગયો. જેમાં પદમશ્રી તથા SEF ફાઉન્ડર ડો.આર.વી.રામાણીનું બહુમાન કરવામાં આવ્યું હતું.

આ તકે ભારતના બિહાર,હૈદ્દાબાદ,ઇન્દોર તથા મુંબઇની આંખની હોસ્પિટલ માટે ૩ લાખ ડોલરનું ફંડ ભેગુ થઇ ગયુ હતું.

ઉલ્લેખનીય છે કે સંકારા આઇ ફાઉન્ડેશન આંખોની સારવાર માટે મદદરૂપ થવા છેલ્લા ૪૨ વર્ષથી કાર્યરત છે. તથા યુ.એસ.માં છેલ્લા ૨૦ વર્ષથી કાર્યરત છે.

(7:30 pm IST)
  • અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ નિર્માણ ટ્રસ્ટમાં વિશ્વ હિન્દૂ પરિષદે કહ્યું છે કે અમિતભાઇ શાહ અને યોગી આદિત્યનાથની નિમણુંક કરવી જોઈએ access_time 12:39 pm IST

  • રાજ્યના એસટી કર્મીઓ માટે રાહતના સમાચારઃ રાજય સરકારનો મા યોજનાનો લાભ એસટી કર્મીઓને આપવાનો નિર્ણયઃ એસટીના કર્મચારીઓને મળશે મા કાર્ડઃ પ લાખ રૂ. સુધીના સરકારી તથા માન્યાતાળી ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ શકશે access_time 12:09 pm IST

  • કર્ણાટકમાં યોજાઈ ગયેલી સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપ કરતા કોંગ્રેસ આગળ : 9 જિલ્લાના 418 વોર્ડમાંથી 151 બેઠકો ઉપર કોંગ્રેસ તથા 125 બેઠકો ઉપર ભાજપ વિજેતા access_time 7:57 pm IST