Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

દુબઇ સ્થિત NRI શ્રી સુધાકર રાવનું માતૃસંસ્થાને 1 લાખ 40 હજાર ડોલરનું ડોનેશન : જ્યાં અભ્યાસ કર્યો હતો તે NIT વારંગલ તેલંગણાને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની નેમ

દુબઇ : જેમિની ગ્રુપના સ્થાપક દુબઇ સ્થિત  NRI શ્રી સુધાકર રાવએ  માતૃસંસ્થાને 140756 ડોલરનું ડોનેશન આપી ઋણ ઉતારવાનો પ્રયત્ન કર્યો છે.જ્યાં અભ્યાસ કર્યો હતો તે NIT વારંગલ તેલંગણાને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની નેમ સાથે તેમણે સંસ્થાના ડાયમન્ડ જ્યુબિલી સમારોહમાં હાજરી પ્રસંગે ઉપરોક્ત ડોનેશન આપ્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:06 pm IST)