Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ઇન્ડિયન અમેરિકન શ્રી ગીરીશભાઇ (GARY) પટેલના પેરેન્ટસનું દુઃખદ અવસાનઃ શ્રીઊમિયા ધામ ટેમ્પલ એડિસન ન્યુજર્સી મુકામે ૧૦ ઓગ.૨૦૧૯ના રોજ પ્રાર્થના સભા યોજાઇઃ પટેલ પ્રગતિ મંડળે શ્રધ્ધાંજલી આપી

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.ના ''પટેલ પ્રગતિ મંડળ''ની યાદીમાં જણાવાયા મુજબ શ્રી ગીરીશભાઇ (GARY) પટેલના પેરેન્ટસનું ગત જુલાઇ માસમાં દુઃખદ અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ૧૦ ઓગ.૨૦૧૯ શનિવારના રોજ શ્રી ઊમિયા ધામ ટેમ્પલ, ૧૬૯૭, ઓક ટ્રી રોડ, એડિસન, ન્યુજર્સી મુકામે બપોરે ૩  થી ૫ વાગ્યા દરમિયાન રાખવામાં આવી હતી. બાદમાં ૫ થી ૬ વાગ્યા દરમિયાન ડીનરની વ્યવસ્થા કરાઇ હતી.

(8:27 pm IST)