-
યુકે : લોકડાઉનમાં જોબ ન મળી તો ગર્લ્સ સ્ટુડન્ટે ઇન્ટરનેટ પર વેંચી પોતાની ઇન્ટીમેટ તસ્વીરો access_time 11:55 am IST
-
પોતાના જ સંતાન સાથે થઇ ગયો પ્રેમ : લગ્ન કરવા કોર્ટમાં કરી અપીલ access_time 10:26 am IST
-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
બ્રિટને પાકિસ્તાનને 'અત્યંત જોખમી દેશો'ની યાદીમાં મૂકયું access_time 3:40 pm IST
-
સરકારી કર્મચારી આનંદો : જુલાઈથી એકસાથે 11 ટકા વધારા સાથે મળશે મોંઘવારી ભથ્થું access_time 6:41 pm IST
-
પ્રેમીને પામવા માસુમ દિકરાનો જીવ લઇ લેનારી જનેતાને જરાય અફસોસ નથીઃ પ્રેમી સાથે જેલહવાલે access_time 3:18 pm IST
અમેરિકાના ન્યુજર્સીમાં ૧૧ ઓગ ૨૦૧૯ રવિવારના રોજ ''ઇન્ડિયા ડે પરેડ'': ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિતે .. આયોજીત પરેડમાં બોલીવુડ સ્ટાર સોનુ સુદ, મોનલ ગજજર તથા આર.જે. દેવકી જોડાશે

ન્યુજર્સીઃ યુ.એસ.માં નોનપ્રોફિટ ''ઇન્ડિયન બિઝનેસ એશોશિએશન (IBS)'' ન્યુજર્સીના ઉપક્રમે સતત ૧૫ મા વર્ષે ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાશે.
૧૧ ઓગ.૨૦૧૯ રવિવારના રોજ થનારી ઉજવણી અંતર્ગ ''ઇન્ડિયા ડે પરેડ'' યોજાશે. જે એડિસનથી ઇઝેલીન ઓકટ્રી રોડ ઉપરથી નિકળશે જેનો સમય બપોરે ૧ વાગ્યાનો રહેશે.
પરેડમાં બોલીવુડ સ્ટાર સોનુ સુદ, મોનલ ગજ્જર તથા આર.જે.દેવકી જોડાશે. આ પરેડમાં જોડાવા સહુને આમંત્રણ પાઠવાયું છે જેમાં બોલીવુડ સોંગ્સ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
વિશેષ માહિતી dhirenamin@hotmail.com દ્વારા અથવા કોન્ટેક નં.૭૩૨-૨૮૩-૨૭૦ દ્વારા મળી શકશે. તેમજ ચેરમેન શ્રી ચંદ્રકાંત પટેલ, પ્રેસિડન્ટ શ્રીધીરેન અમિન, વાઇસ ચેરમેન શ્રી મનહર શાહ, શ્રી મહેશ શાહ, લીગલ એડવાઇઝર શ્રી સતિષ પુંડી, એક્ષ વાઇસ પ્રેસિડન્ટ શ્રી હર્ષદ પટેલ, શ્રી પ્રફુલ વૈદ્ય, શ્રી દિલીપ પટેલ, અથવા સેક્રેટરી શ્રી પ્રફુલ પટેલનો સંપર્ક સાધવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
-
અમિત શાહના નેતૃત્વનાં ત્રણ રાજયોમાં ચુંટણી યોજાશે : ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણા બીજેપીની દ્રષ્ટિએ ખુબજ અગત્યના access_time 4:19 pm IST
-
જામનગરમાં આજે બપોરે વરસાદી ઝાપટું પડતા શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. તસવીરો : કિંજલ કારસરીયા,જામનગર access_time 3:18 pm IST
-
દાઉદના ભાઇ અનિસ ઇબ્રાહીમનો સાગ્રીત ઝડપાયો : મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દાઉદ ઇબ્રાહીમના ભાઇ અનિસના સાગ્રીત મોહમ્મદ અબ્દુલ લતીફ સાહીદની કેરળ એરપોર્ટથી ધરપકડ કરી છે. access_time 4:18 pm IST
-
પાકનું વિમાન તોડી પાડનાર અભિનંદનને વીરચક્ર મળ્યું access_time 3:31 pm IST
-
20મી સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની 37મી બેઠક access_time 9:57 pm IST
-
અમેરિકાનો નવો વીઝા નિયમઃ ગ્રીન કાર્ડ મેળવવાની ઈચ્છા રાખતા લોકો માટે માઠા સમાચાર access_time 10:08 am IST
-
યુનિવર્સિટીની પરીક્ષામાં ઈડબલ્યુએસના છાત્રોને ૫ ટકાની છૂટ આપવા માંગ access_time 3:41 pm IST
-
બિમારીથી કંટાળી કોઠારીયા રોડ હુડકોના અશોકભાઇએ ઝેર પીધું access_time 3:26 pm IST
-
મોરબીના નટરાજ ફાટક નજીક રોડની ખાડો access_time 11:50 am IST
-
રશિયાના પ્રવાસમાં મુખ્યમંત્રી સાથે સાંસદ વિનોદભાઇ જોડાયા access_time 11:51 am IST
-
ભુજના યુવાન વ્યાપારી સાથે તેના રાજકોટના મિત્રનું અપહરણ કરીને ૨૫ લાખ ખંડણી માંગનાર ૧૦ આરોપીઓ ઝડપાયા access_time 12:21 pm IST
-
આદિવાસી વિસ્તારોમાં વધુ સૈનિક સ્કુલ બનશે : વિજય રૂપાણી access_time 7:50 pm IST
-
માતાની હત્યાના ગુનામાં પિતાની ધરપકડ: નોધારા બાળકની પોલીસે ઉઠાવી જવાબદારી ;આપ્યો આશરો access_time 8:08 pm IST
-
અદાલતે એરપોર્ટથી પ્રદર્શકારીઓને હટાવવાનો આદેશ આપ્યો access_time 6:30 pm IST
-
જળવાયું પરિવર્તનથી લડવા માટે લંડન વિશ્વવિદ્યાલયમાં ગોમાંસ પર પ્રતિબંધ access_time 6:31 pm IST
-
આત્મહત્યા કરવા માટે ટૂથબ્રશ ગળેલું જે ર૦ વર્ષ બાદ ડોકટરોએ પેટમાંથી કાઢયું access_time 3:27 pm IST
-
સાઉથ આફ્રિકાના દિગ્ગ્જ બેટ્સમેન ગેરી કર્સ્ટન બન્યા કાર્ડીફની પુરુષ ટીમના કોચ access_time 11:27 am IST
-
૨૪ વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટ નો સમાવેશ access_time 1:21 pm IST
-
ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર ગૈરી કસ્ટર્ન હવે આ ટીમને કરશે કોચ access_time 5:23 pm IST
-
'ડ્રિમગર્લ'નું કોમેડી ટ્રેલર થયું રિલીઝ: આયુષ્માનનો જોવા મળ્યો યુવતીના લુકમાં access_time 5:05 pm IST
-
પોતાના પાત્રમાં ફોક્સ કરતી હોય છે દીપિકા access_time 5:14 pm IST
-
બાટલા હાઉસનું દેશભક્તિ ગીત 'જાકો રાખે સાંઇયા' લોન્ચ access_time 5:17 pm IST