Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

" શ્રધ્ધાંજલી સભા " : ભારતના પૂર્વ વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજને OFBJP યુ.એસ.એ. શ્રધ્ધાંજલી આપશે : આજ 9 ઓગ શુક્રવારે TVAsia ,એડિસન ,ન્યુજર્સી મુકામે સાંજે 7 વાગ્યે કરાયેલું આયોજન

દિપ્તીબેન જાની દ્વારા : ન્યુજર્સી : ભારતના પૂર્વ વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજને  OFBJP યુ.એસ.એ. ના ઉપક્રમે શ્રધ્ધાંજલી આપવાનું આયોજન કરાયું છે. TVAsia , 76 નેશનલ રોડ એડિસન ,ન્યુજર્સી મુકામે યોજાનારી શ્રધ્ધાંજલી સભાનો સમય સાંજે 7 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.તેવું OFBJP યુ.એસ.એ.ની યાદી જણાવે છે.

(6:13 pm IST)
  • અમિત શાહના નેતૃત્વનાં ત્રણ રાજયોમાં ચુંટણી યોજાશે : ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણા બીજેપીની દ્રષ્ટિએ ખુબજ અગત્યના access_time 4:19 pm IST

  • બિહારઃ મોદી રાખડીનો દબદબોઃ ડાયમંડ નહિ પણ માત્ર મોદીની રાખડીઓ ધુમ મચાવે છે access_time 1:15 pm IST

  • હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન અનિલ શર્માને ભાજપમાંથી તગેડી મૂક્યા access_time 12:04 am IST