-
દયાબેન, મહેતા સાહેબ બાદ ટપ્પુએ પણ શો છોડયો access_time 10:35 am IST
-
બ્રિટનમાં એક મહિલાએ પોતાના પતિને ભાડા પર આપવાની અનોખી સર્વિસ શરૂ કરી access_time 10:52 am IST
-
ટેક્સાસમાં એક ટ્રકમાંથી ૪૬ પ્રવાસીઓના મૃતદેહ મળ્યા access_time 11:08 am IST
-
એકનાથ શિંદે જૂથના દરેક બળવાખોરને ૫૦ કરોડની ઓફર access_time 10:38 am IST
-
અદનાન સામીએ બનાવ્યા ૬ પેક્સ એબ્સ : તસવીર જોઇ ચાહકો પણ દંગ access_time 9:44 am IST
-
જાણો ટોપ ટીવી-શોની યાદીમાં તમારા ફેવરિટ શોનું સ્થાન access_time 4:00 pm IST
News of Tuesday, 12th June 2018
''૧૦૦ હોસ્પિટલ એન્ડ હેલ્થ સિસ્ટમ CMO ૨૦૧૮' : બેકર્સ હેલ્થકેર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં સ્થાન હાંસલ કરતા ઇન્ડિયન અમેરિકન તબીબો

ઇલિનોઇસઃ ''૧૦૦ હોસ્પિટલ એન્ડ હેલ્થ સિસ્ટમ CMO૨૦૧૮'' યુ.એસ.માં બેકર્સ હેલ્થકેર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં સમગ્ર દેશમાંથી ઇન્ડિયન અમેરિકન તબીબોએ સ્થાન મેળવ્યું છે.
નેશનલ ચિફ મેડીકલ ઓફિસર્સના નાતે હોસ્પિટલને આગળ પડતુ સ્થાન અપાવવામાં તથા ફીઝીશીઅન લીડરશીપ ક્ષેત્રે તેમજ પેટન્ટ સેફટી, તથા શ્રેષ્ઠ સેવાઓ સહિતની બાબતે વિશિષ્ટ યોગદાન બદલ બેકર્સના ૨૦૧૮ની સાલના લીસ્ટમાં સ્થાન મેળવનાર ઇન્ડિયન એશિઅન અમેરિકન તબીબોમાં રોકફિલ્ડ ઇલિનોઇસ ખાતેના સેન્ટ એન્થોની મેડીકલ સેન્ટરના ડો.હરનીત બાથ, ડો.મોહમ્મદ સફિક અહમદ,ડો. સન્ની ભાટીયા, ડો.પર્યુષ પટેલ, ડો. અધિ શર્મા, તથા ડો.ગુલશન શર્માનો સમાવેશ થાય છે.
(8:18 pm IST)