-
દયાબેન, મહેતા સાહેબ બાદ ટપ્પુએ પણ શો છોડયો access_time 10:35 am IST
-
બ્રિટનમાં એક મહિલાએ પોતાના પતિને ભાડા પર આપવાની અનોખી સર્વિસ શરૂ કરી access_time 10:52 am IST
-
ટેક્સાસમાં એક ટ્રકમાંથી ૪૬ પ્રવાસીઓના મૃતદેહ મળ્યા access_time 11:08 am IST
-
એકનાથ શિંદે જૂથના દરેક બળવાખોરને ૫૦ કરોડની ઓફર access_time 10:38 am IST
-
અદનાન સામીએ બનાવ્યા ૬ પેક્સ એબ્સ : તસવીર જોઇ ચાહકો પણ દંગ access_time 9:44 am IST
-
જાણો ટોપ ટીવી-શોની યાદીમાં તમારા ફેવરિટ શોનું સ્થાન access_time 4:00 pm IST
News of Monday, 11th June 2018
''Triple T '' : ઇન્ડિયન અમેરિકન જર્નાલિઝમ ગ્રેજ્યુએટ સુશ્રી દેવિકા સ્યાલનો પ્રથમ કાવ્ય સંગ્રહ : લોસ એન્જલસ, લંડન, તથા લાસ વેગાસના યાદગાર અનુભવોનું વર્ણન

બોસ્ટન: ઇન્ડિયન અમેરિકન જર્નાલીઝમ ગ્રેજ્યુએટ ૨૨ વર્ષીય સુશ્રી દેવિકા સ્યાલએ જર્નાલીઝમની ડીગ્રી મેળવવાની સાથે પોતાનો પ્રથમ કાવ્ય સંગ્રહ ''Triple T ''બહાર પાડયો છે.
આ કાવ્ય સંગ્રહમાં તમણે પોતાના ત્રણ પ્રિય શહેરો લોસ એન્જલ, લંડન, તથા લાસ વેગાસના લાગણી સભર અનુભવોનું વર્ણન કર્યુ છે. જે દરેકને તેમણે સ્વપ્ન મુજબના તથા યાદગાર અને સલામત શહેર તરીકે વર્ણવ્યા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. (૪૬.૬)
(1:06 pm IST)