Gujarati News

Gujarati News

News of Sunday, 10th June 2018

''ઓસ્ટીન અન્ડર ફોર્ટી'' : યુ.એસ.માં ટેકસાસ સ્થિત ઇન્ડિયન અમેરિકન એટર્ની મહિલા સુશ્રી સુજાતા અજમેરાને ''એસ્ટિંટ ઓફ ધ ઇયર'' એવોર્ડ

ટેકસાસ : યુ.એસ.માં ટેકસાસ સ્થિત ઇન્ડિયન અમેરિકન એટર્ની મહિલા શ્રી સુજાતા અજમેરાએ ૨૦ મા વાર્ષિક ''ઓસ્ટીન અન્ડર ફોર્ટી'' એવોર્ડમાં ''એસ્ટિંટ ઓફ ધ ઇયર'' તરીકે સ્થાન મેળ્વયું છે.

ઓસ્ટીનના સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન લો પાર્ટનર તેવા સુશ્રી સુજાતા ટેકસાસ બોર્ડ ઓફ લીગલ  સ્પેશિઅલાઇઝેશનના અધિકૃત લોયર છે. જેઓ ઇમીગ્રેશન તથા નેશનાલિટી લો ક્ષેત્રે પ્રભુત્વ ધરાવે છે. તેમણે ઓસ્ટીન  ખાતેની યુનિવર્સિટી ઓફ ટેકસાસમાંથી બેચલર તથા આ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ લો માંથી ડીગ્રી મેળવેલી છે.

(8:58 pm IST)
  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST