Gujarati News

Gujarati News

News of Sunday, 11th March 2018

ઇન્‍ડિયન અમેરિકન ઇન્‍ટરનીસ્‍ટ મહિલા ડો.મંજુ શેઠ IMANE કમિટીમાં નિમાયાઃ હાર્વર્ડની મુલાકાતે આવતા પ્રવાસીઓની આરોગ્‍ય સુશ્રુષા માટે સ્‍વતંત્ર ફીઝીશીયન તરીકે સેવાઓ આપશે

ન્‍યુ ઇંગ્‍લાંડઃ યુ.એસ.સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન ઇન્‍ટરનીસ્‍ટ મહિલા ડો.મંજુ શેઠની નિમણુંક હાર્વર્ડ પિલગ્રીમ હેલ્‍થ કેર્સ પેશન્‍ટ કેર એકશન કમિટીમાં થઇ છે.

હાર્વર્ડની મુલાકાતે આવતા પ્રવાસીઓની સેવાઓ માટે  સ્‍વતંત્ર ફીઝીશીયન તરીકે તેમની નિમણુંક થઇ છે. ઇન્‍ડિયન મેડીકલ એશોશિએશન ઇન યુનાઇટેડ સ્‍ટેટસ દ્વારા ન્‍યુ ઇંગ્‍લાંડની ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટીને ઘણાં સમયથી આરોગ્‍ય સેવાઓ અપાય છે તેનો હિસ્‍સો બનવાની તક મળવા બદલ ડો.મંજુએ ખુશી વ્‍યક્‍ત કરી હતી.

(9:19 pm IST)
  • ભવ્ય વિજય : અભિનંદન :હાલના શાસનના અંતનો પ્રારંભ થયો છે :મમતા બેનરજીએ ટ્વીટ કરીને માયાવતીજી અને અખિલેશ યાદવને ઉ.પ્ર.ના વિજય માટે અભિનંદન આપ્યા access_time 5:14 pm IST

  • અરૂણાચલ પ્રદેશના તોતિંગમાં ભારતીય વાયુસેનાનું ગ્લોબમાસ્ટર સી-17 વિમાને ઐતિહાસીક લેન્ડિંગ કર્યું. આ વિસ્તાર ચીનની સરહદની નજીક છે. અમેરિકા નિર્મિત આ વિમાનનું ઉંચાઇવાળા વિસ્તારમાં કરવામાં આવેલું લેન્ડિંગ ભારતીય વાયુસેનાના સરહદી વિસ્તારમાં એક મજબૂત ડગ સમાન જોવામાં આવી રહ્યું છે. access_time 12:59 am IST

  • ભાજપે કોંગ્રેસના નારણભાઇ રાઠવાની ઉમેદવારી-દસ્તાવેજો અંગે વાંધા ઉઠાવ્યાગુજરાતની રાજયસભાની ચુંટણીમાં સર્જાયેલ વિવાદ : દિલ્હી ચૂંટણી પંચ સુધી મામલો પહોંચ્યો : રાજય ચૂંટણી પંચે માર્ગદર્શન માગ્યું : થોડીવારમાં ચૂકાદો આવશે. access_time 4:18 pm IST