Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

યુ.એસ.ના એરીઝોનમાંથી કોંગ્રેસના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી હિરલ ટીપરનેનીને મળી રહેલો અભૂતપૂર્વ પ્રતિસાદ : 2019 ની સાલના છેલ્લા ક્વાર્ટરમાં 4 લાખ 55 હજાર ડોલર ભેગા થઇ ગયા

એરીઝોન :  યુ.એસ.ના એરીઝોનના છઠ્ઠા ડિસ્ટ્રીક્ટમાંથી  કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી હિરલ ટીપરનેનીને અભૂતપૂર્વ પ્રતિસાદમળી રહ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.જે અંતર્ગત તેમના ચૂંટણી કમપેનએ સમાચાર સૂત્રોને આપેલી માહિતી મુજબ તેમણે 2019 ની સાલના છેલ્લા ક્વાર્ટરમાં 4 લાખ 55 હજાર ડોલર ભેગા કરી લીધા છે.
ઉલ્લેખનીય છે કે તેઓ કોર્પોરેટ કે PAC પાસેથી ડોનેશન લેતા નથી તેમને મળેલા ડોનેશન પૈકી 90 ટકા રકમ 100 ડોલરની અંદર છે.

(1:34 pm IST)
  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST

  • કાશ્મીરીઓને પણ ભારતના અન્ય નાગરિકો જેવા જ સમાન અધિકારો મળવા જોઈએ : નજરકેદ રખાયેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લાની પત્રકારો સાથે વાતચીત access_time 7:50 pm IST

  • આવતીકાલ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના જન્મદિવસ નિમિતે સરકારની ભેટ : પ્રવાસી ભારતીય ભવનનું નામ સુષ્મા સ્વરાજ ભવન રાખ્યું : વિદેશ સેવા સંસ્થાનનું નામ સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન રાખ્યું : બંને ભવનો ઉપર બોર્ડ લગાવાઈ ગયા access_time 8:05 pm IST