Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

દુબઈમાં નોકરીઓ મળવાનો યુગ પૂરો : છેલ્લા દસકાની સૌથી વધુ મંદી

દુબઇ : તાજેતરના અર્થશાસ્ત્રીઓના મંતવ્ય મુજબ દુબઈમાં આ વર્ષે છેલ્લા દસકાની સૌથી મોટી મંદી જોવા મળી છે.જે મુજબ કન્સ્ટ્રક્શન સહિતના તમામ વ્યવસાયોમાં ઓટ આવી છે.તેથી વ્હાઇટ કોલર જોબ ઉપરાંત લેબર વર્કને પણ અસર થવા પામી છે.તેવું જાણવા મળે છે.

(7:59 pm IST)
  • " નિર્ભયા કેસ " : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જસ્ટિસ સુશ્રી આર ભાનુમતી બેહોશ : અચાનક તબિયત બગડતા સુનાવણી મુલતવી access_time 7:37 pm IST

  • પૂ.ગુરૂદેવની તબિયત ફરી લથડી : આઈસીયુમાં પુનઃ દાખલ : સાંજે લાઈવ દર્શન નહિં : પૂ. હરિચરણદાસજી બાપુની તબિયત ફરી બગડી હોવાનું જાણવા મળે છે : તેઓને ફરીથી આઈસીયુમાં લઈ જવાયા છે : ઉલ્લેખનીય છે કે પૂ.ગુરૂદેવનું થાપાનું ઓપરેશન કર્યા બાદ તેઓની તબિયત ઘણી સારી હતી : આજે બપોરે તેઓની તબિયત બગડી હતી : આજે સાંજે વોકહાર્ટ હોસ્પિટલના ટીવી સ્ક્રીન ઉપર તેઓના લાઈવ દર્શન નિહાળી શકાશે નહિં : આ લખાય છે ત્યારે તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળે છે access_time 4:05 pm IST

  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST