Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

પાકિસ્તાન જવાનું ટાળજો : આતંકવાદનો ખતરો : અમેરિકાની સરકારે નાગરિકોને આપેલી સલાહ

વોશિંગટન : અમેરિકાની સરકારે પોતાના નાગરિકોને પાકિસ્તાનનો પ્રવાસ બને ત્યાં સુધી ટાળવાની સલાહ આપી છે.જેમાં જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં સતત આતંકવાદનો ખતરો છે.જ્યાં નાગરિક વિમાનો પણ સલામત નથી.એટલું જ નહીં આતંકવાદીઓ શોપિંગ મોલ ,એરપોર્ટ ,શાળાઓ ,પ્રવાસ સ્થળો ,સહિત ગમે ત્યાં ગમે ત્યારે ખાબકી શકે છે.તેથી હાલની  તકે  ત્યાં ન જવું વધુ હિતાવહ હોવાનું જણાવ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:59 pm IST)