Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ભારતમાં લઘુમતી કોમના ધાર્મિક સ્વાતંત્ર્યની રક્ષા કરો : તમામ નાગરિકોને સમાન અધિકારો આપી લોકશાહીના મૂલ્યોનું જતન કરો : નાગરિકતા સંશોધન બિલના કારણે ભારતના અમુક રાજ્યોમાં થઇ રહેલા તોફાનો અને હિંસાને ધ્યાને લઇ અમેરિકાની સલાહ

વોશિંગટન  : અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ તાજેતરમાં ભારતમાં અમલી બનવા જઈ રહેલા નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં અમુક રાજ્યોમાં થઇ  રહેલા તોફાનો તેમજ હિંસા ઉપર નજર રાખી છે.તથા લોકશાહીના મૂલ્યોનું જતન કરવા અને તમામ નાગરિકોને સમાન અધિકારો આપવા ભારતને હિમાયત કરી  છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:31 am IST)