Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ભારતના તબલા વિશારદ શ્રી ઝાકિર હુસેનને માનદ ડોકટરેટ ડીગ્રી એનાયતઃ અમેરિકાની બર્કલે કોલેજ ઓફ મ્યુઝીકએ ડીગ્રી આપી બહુમાન કર્યુ

બોસ્ટનઃ ભારતના વિશ્વપ્રસિધ્ધ તબલા વિશારદ શ્રી  ઝાકિર હુસેનને અમેરિકાની માનદ ડોકટરની ડીગ્રી આપી બહુમાન કર્યુ છે.

રર નવેં.૨૦૧૯ના રોજ કોલેજના આલસ્ટોન સ્થિત કલાર્મેન હોલ ખાતે યોજાયેલ પ્રોગ્રામમાં તેમને ઉપરોકત ડીગ્રી આપવામાં આવી હતી.

(8:52 pm IST)