Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

''ટ્રાન્ઝીશન એડવાઇઝરી કમિટી ઓન ઇકોનોમી'': યુ.એસ.માં ફલોરિડા ગવર્નરે રચેલી કમિટીમાં ૩ ઇન્ડિયન અમેરિકને સ્થાન

ફલોરિડાઃ અમેરિકામાં ફલોરિડા ગવર્નરે રચેલી ''ટ્રાન્ઝીશન એડવાઇઝરી કમિટી ઓન ઇકોનોમી''માં ૩ ઇન્ડિયન અમેરિકન વ્યાવસાયિકોને સ્થાન આપ્યુ છે.

આ ૩ ઇન્ડિયન અમેરિકન વ્યાવસાયિકોમાં શ્રી ડેન્ની ગાયકવાડ, તથા ફલોરિડા ડીપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન પૂર્વ સેક્રેટરી શ્રી અનંથ પ્રસાદ તથા શ્રી કુમાર અલ્લાદીનો સમાવેશ થાય છે. તેવું UNN દ્વારા જાણવા મળે છે.

(9:00 pm IST)
  • નવો ફ્લેટ પત્નીના નામે લેવાથી ઈન્કમટેક્ષમાં રાહત મળી શકે નહીં : પોતાના નામ પર રહેલી પ્રોપર્ટી વેચી બીજી પ્રોપર્ટી પણ પોતાના નામે જ લેવાથી જૂની પ્રોપર્ટીની આવક ઇન્કમટેક્ષમાંથી બાદ મળી શકે : ઇન્કમટેક્ષ અપીલેટ ટ્રિબ્યુનેટનો ચુકાદો access_time 11:59 am IST

  • મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યા બાદ આજે શિવરાજસીંહ ચૌહાણે જાહેર કર્યું હતું કે " હું હવે કેન્દ્રમાં નથી જવાનો. હું જીવ્યો છું મધ્યપ્રદેશમાં અને મરીશ પણ મધ્યપ્રદેશમાંજ." access_time 3:37 pm IST

  • રાજકોટ જિલ્લાનાજસદણ વિધાનસભા પેટા ચૂંટણી માટે 262 EVM મશીન જસદણ પહોચ્યા છે : કર્મચારીઓ દ્વારા EVM મશીન ની ચકાસણી કરવામાં આવી રહી છેEVM મશીન સાથે સાથે VVPAT મશીન ની પણ કરવામાં આવી ચકાસણી આગામી 20 ડિસેમ્બરના રોજ થશે મતદાન 232000 મતદારો માટે 262 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. 262 પૈકી 126 મથકો ક્રિટિકલ જાહેર કરવામાં આવ્યા છે access_time 4:02 pm IST