Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

અમેરિકાના પ્રેસિડન્ટ પદના હિન્દૂ ઉમેદવાર સુશ્રી તુલસી ગબ્બાર્ડ એટલાન્ટાની મુલાકાતે : ઇન્ડિયન અમેરિકન નાગરિકો સાથે મિટિંગ કરી : મ્યુઝિક પ્રોગ્રામમાં હાજરી આપી

એટલાન્ટા : અમેરિકાના એકમાત્ર હિન્દૂ કોંગ્રેસ વુમન તથા 2020 ની સાલના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર સુશ્રી તુલસી ગબ્બાર્ડ એ તાજેતરમાં એટલાન્ટા મુકામે યોજાયેલા મ્યુઝિક પ્રોગ્રામમાં હાજરી આપી હતી

આ તકે ટાઉન હોલમાં યોજવામાં આવેલી મિટિંગમાં પણ તેઓ હાજર રહ્યા હતા તથા ઇન્ડિયન અમેરિકન નાગરિકો સાથે ચર્ચાઓ કરી હતી.તથા પ્રશ્નોત્તરી દરમિયાન તેઓના પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપ્યા હતા.

(9:13 pm IST)