Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

''હાર્ર્મની ઓફ રિલીજીઅસ '': સ્વામી વિવેકાનંદના શિકાગોમાં ઉદબોધનના ૧રપ મા વર્ષ નિમિતે આજ ૮ સપ્ટે.ના રોજ યુ.એસ.ના ઓકલેન્ડ મુકામે સંમેલનઃ વિવિધ ધર્મેાના વડાઓ ઉદબોધન કરશે

 

કેલિફોર્નિયા :  યુ.એસ.માં વેદાન્તા સોસાયટી ઓફ બકૅલના ઉપક્રમે આજ ૮ સપ્ટે. ના રોજ '' હાર્ર્મની ઓફ રિલીજીઅસ ''તથા શાંતિના વ્યાપ માટે જુદા જુદા ધર્મોના વડાઓનું સંમેલન યોજાયુ છે.

સ્વામી વિવેકાનંદના શિકાગો મુકામે વિશ્વ ધર્મ પરિષદમાં ઉદબોધનના ૧રપ માં વર્ષને અનુલક્ષીને યોજવામાં આવેલા આ સંમેલનનું સ્થળ ફર્સ્ટ યુનિટેરિયન ચર્ચા ઓફ ઓકલેન્ડ, ૬૮પ  ૧૪ મી સ્ટ્રીટ, ઓકલેન્ડ, કેલિફોર્નિયા રાખવામાં આવ્યું છે.  જેનો સમય બપોરે   ર  વાગ્યાથી રાત્રિના ૧ર વાગ્યા સુધીનો છે.  જેમાં તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ છે તેવુ઼ સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(9:01 pm IST)